Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કયું જોડકું ખોટું છે ?

ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલનું નામ જણાવો.

સુદામા સેતુ
મૈત્રી સેતુ
કુષ્ણ સેતુ
ભક્તિ સેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક
પ્રેમાનંદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ?

પૃથ્થકરણ, મિલ્કત
સંન્યાસી, પુનરુચ્ચાર
નિરાભિમાની, દ્વિતિય
શૌર્યતા, જીંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ?

બનાસકાંઠા
પોરબંદર
સુરેન્દ્રનગર
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP