Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સંયુક્ત વાક્ય
સાદું વાક્ય
પ્રેરક વાક્ય
સંકુલ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના જીવનમાં પ્રમુખપદની ચૂંટણી કેટલી વાર સતત હારી ગયા હતા ?

12 વખત
આપેલ પૈકી એક પણ નહીં
18 વખત
11 વખત

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ?

અધૂરો ઘડો છલકાય
ઢમઢોલ માંહે પોલ
ઊજળું એટલું દૂધ નહીં
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP