Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ? જ્યંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ શ્રી હિમતલાલ શુકલ સર પુરુષોત્તમ દાસ જ્યંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ શ્રી હિમતલાલ શુકલ સર પુરુષોત્તમ દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 23(1/13) % 27(1/8) % 30 % 18(1/13) % 23(1/13) % 27(1/8) % 30 % 18(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ફેફસાંનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે કયાં આવેલી છે ? ચેન્નઈ કોલકતા બેંગ્લોર પૂના ચેન્નઈ કોલકતા બેંગ્લોર પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “મધુમાસ'નો સમાનાર્થી શબ્દ અબ્દ સંસ્કૃતિ વસંત મધુરમાસ અબ્દ સંસ્કૃતિ વસંત મધુરમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP