Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટાઇફોઇડથી શરીરનું ક્યું અંગ પ્રભાવિત થાય છે ? આંતરડા બ્રેઈન કિડની યકૃત આંતરડા બ્રેઈન કિડની યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? નોર્વે ફ્રાન્સ ઈંગ્લેન્ડ સ્પેન નોર્વે ફ્રાન્સ ઈંગ્લેન્ડ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ 21 સેકન્ડ 12 સેકન્ડ 18 સેકન્ડ 15 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા સરાઈ પથિકાશ્રમ બધા વિકલ્પો સાચા છે ઘર્મશાળા સરાઈ પથિકાશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? ફારસી પોર્ટુગીઝ તુર્કી અરબી ફારસી પોર્ટુગીઝ તુર્કી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી જ્યંત પાઠક રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ઉમાશંકર જોષી જ્યંત પાઠક રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP