Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક
સુંદરમ્
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP