Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય ફળ કયું ? કેરી નાળિયેર કેળું સફરજન કેરી નાળિયેર કેળું સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? જલધારા પરબ તરસ વાટિકા જલધારા પરબ તરસ વાટિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ? જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય ભક્તિ સેના આઝાદ ભારત સેના આઝાદ હિંદ ફોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 2, 11, 4, 21 3, 21, 5, 35 2, 7, 14, 49 4, 8, 10, 20 2, 11, 4, 21 3, 21, 5, 35 2, 7, 14, 49 4, 8, 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મશ્રી પરમવીર ચક્ર ભારત રત્ન પદ્મભૂષણ પદ્મશ્રી પરમવીર ચક્ર ભારત રત્ન પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP