Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? દલપતરામ નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? ચકલી હંસ કબૂતર મોર ચકલી હંસ કબૂતર મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ન્હાનાલાલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar One of the men ___ the culprit from that mob. am are is were am are is were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આશીર્વાદ આશીવાર્દ આશીરવાદ આર્શીવાદ આશીર્વાદ આશીવાર્દ આશીરવાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP