Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar માણસના શરીરમાં હાડકાં કેટલાં હોય છે ? 321 123 213 312 321 123 213 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દૂ અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા બૌદ્ધ ધર્મનો પ્રચાર બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar When Amitabh returned to the cinema much water ___ been flowed. did have had has did have had has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ? શામળ નરસિંહ મહેતા અખો દયારામ શામળ નરસિંહ મહેતા અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP