Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ
સુંદરમ્ - ઉમાશંકર
સુંદરમ્ - બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

ડૉ. કુમારપાળ દેસાઈ
નારાયણ દેસાઈ
રઘુવીર ચૌધરી
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયું વાક્યુ સાચું ?

દરેક-દરેક વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીઓને ...
દરેકે વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીને ...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP