Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? યમુના ગંગા મહા સિન્ધુ યમુના ગંગા મહા સિન્ધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? સુન્દરમ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સુરેશ જોશી સુન્દરમ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જો (x + 2, 2y - 3) = (0, 1) તો (x, y) = ___ (2, -2) (-2, -2) (-2, 2) (2, 2) (2, -2) (-2, -2) (-2, 2) (2, 2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District I ___ here since two o'clock. has waited shall wait have been waiting wait has waited shall wait have been waiting wait ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો : ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ઉપનિષદ, ઋણ, એકવ્રતી મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ ખડતલ, જિગીષા, ચિત્રકાર દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCDની ચારેય બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. જો AB = 6, BC = 3, અને CD = 4, હોય, તો AD = ___ 2 7 9 13 2 7 9 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP