Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સિનેજગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા કોણ હતાં ? દુર્ગા ખોટે લતા મંગેશકર દેવીકારાણી કાનન દેવી દુર્ગા ખોટે લતા મંગેશકર દેવીકારાણી કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો. પાટનગર ગાંધીનગર ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં ગાંધીનગર પાટનગર ગાંધીનગર ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં ગાંધીનગર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District જેનાં બીજ - 1 અને 2 હોય, તેવું x ચલનું દ્વિઘાત સમીકરણ ___ છે. x² - x + 2 = 0 x² - x - 2 = 0 x² + x + 2 = 0 x² + x - 2 = 0 x² - x + 2 = 0 x² - x - 2 = 0 x² + x + 2 = 0 x² + x - 2 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ઉપહાસ - મશ્કરી ગંભીર - છીછરું અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? રામનારાયણ પાઠક રઘુવીર ચૌધરી સુરેશ જોશી ચુનીલાલ મડિયા રામનારાયણ પાઠક રઘુવીર ચૌધરી સુરેશ જોશી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District The children will listen to ___ he himself his him he himself his him ANSWER DOWNLOAD GUJARATI MCQ APP