Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'દ્વિરેફ' કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? ચુનીલાલ મડિયા રામનારાયણ પાઠક રઘુવીર ચૌધરી સુરેશ જોશી ચુનીલાલ મડિયા રામનારાયણ પાઠક રઘુવીર ચૌધરી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા. ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું ધનનો હિસાબ માંડવો આરતી કરવી ખૂબ વૈભવ માણવો કપૂર પ્રગટાવવું ધનનો હિસાબ માંડવો આરતી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District □ ABCDની ચારેય બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. જો AB = 6, BC = 3, અને CD = 4, હોય, તો AD = ___ 7 9 13 2 7 9 13 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'સોદાગર' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ દ્વિગુ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વિગુ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ નમસ + કાર = નમસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. આપેલ પૈકી એક પણ નહીં કિલો ડબામાં - ઘી એક આપેલ પૈકી એક પણ નહીં કિલો ડબામાં - ઘી એક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.