બાયોલોજી (Biology)
જૂનાગઢમાં આવેલ પ્રાણીઉદ્યાન કયું છે ?

ઇન્દ્રોડા પાર્ક
સકરબાગ
રાણી જીજામાતા ઉદ્યાન
નેહરુ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ?

બાહ્યસ્તર અને મધ્યસ્તર
મધ્યસ્તર અને અંતઃસ્તર
મધ્યસ્તરની તરત જ નીચે
બાહ્યસ્તર અને અંતઃસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ?

કાચબો
ઈકથીઓફિશ
સાલામાન્ડર
દેડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનો મોનોમર કોણ છે ?

ગ્લુકોઝ
એમિનોઍસિડ
ન્યુક્લિઓટાઈડ
પેપ્ટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિ-જૂથમાં કોનો સમાવેશ થાય છે ?

એકદળી
ત્રિઅંગી
દ્વિદળી
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિક્ષેત્રિય વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું ?

વ્હીટેકર
આઈકલર
લિનિયસ
વ્હૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP