Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

વન + ઔષધિ = વનોષધી
સદા + એવ = સદૈવ
મહા + ઋષિ = મહાઋષિ
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

લાકડા ઉપર મંક્ડું ચડાવવું
સજીવ અને નિર્જીવનો યોગ કરવો
વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા
અશક્ય બાબત શક્ય બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP