Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'લોહીની સગાઈ' - વાર્તા કયા લેખકની છે ? પન્નાલાલ પટેલ સુરેશ જોશી સુન્દરમ્ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ સુરેશ જોશી સુન્દરમ્ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? ગાંધીજી સરદાર પટેલ રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ગાંધીજી સરદાર પટેલ રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1951 ઈ.સ. 1956 ઈ.સ. 1947 ઈ.સ. 1961 ઈ.સ. 1951 ઈ.સ. 1956 ઈ.સ. 1947 ઈ.સ. 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ? ઐહિક - પારલૌકિક કુંદન - કથીર અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ ઐહિક - પારલૌકિક કુંદન - કથીર અભિજ્ઞ - અનભિજ્ઞ ઉપહાર - બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ રવીન્દ્રનાથ ટાગોર સરદાર પટેલ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? મહા યમુના ગંગા સિન્ધુ મહા યમુના ગંગા સિન્ધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP