Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? પાંચ એક ત્રણ ચાર પાંચ એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે.' - વિશેષણ શોધો. છે હોશિયાર આવી ક્લાસમાં છે હોશિયાર આવી ક્લાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ? ક્રિપ્સ દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો સિમલા દરખાસ્તો ક્રિપ્સ દરખાસ્તો ઑગસ્ટ દરખાસ્તો કૅબિનેટ મિશનની દરખાસ્તો સિમલા દરખાસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનો કયો વિકલ્પ એ ઉમાશંકર જોશીની કૃતિ છે ? કડવી વાણી કાવ્યમંગલા વિશ્વશાંતિ મળેલા જીવ કડવી વાણી કાવ્યમંગલા વિશ્વશાંતિ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District આહારમાં વિટામીન સીની ઉણપથી થતો રોગ કયો છે ? સ્કર્વી રતાંધળાપણું દાંતના રોગો સુકતાન સ્કર્વી રતાંધળાપણું દાંતના રોગો સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP