Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ? સાત પગલાં આકાશમાં સમૂળી ક્રાંતિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ દક્ષિણાયન સાત પગલાં આકાશમાં સમૂળી ક્રાંતિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ દક્ષિણાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 10 પુરુષો એક કાર્ય 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે જ કાર્ય 12 દિવસમાં કરી શકે છે. જો હવે 10 પુરુષો અને 15 સ્ત્રીઓ એકસાથે કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય સમાપ્ત થઈ જાય ? 6 6(2/3) 6(1/2) 7(1/3) 6 6(2/3) 6(1/2) 7(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની સંખ્યાઓનું સરેરાશ કેટલું છે ? 99, 101, 103, 98, 109, 100, 70, 65 < 91 < 94 < 93 < 92 < 91 < 94 < 93 < 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He is expected ___ me money. gave give to give is giving gave give to give is giving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? દક્ષિણ કોરિયા શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સિંગાપુર દક્ષિણ કોરિયા શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ? અનુચ્છેદ 260 અનુચ્છેદ 112 અનુચ્છેદ 360 અનુચ્છેદ 280 અનુચ્છેદ 260 અનુચ્છેદ 112 અનુચ્છેદ 360 અનુચ્છેદ 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP