Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ? કોબાલ્ટ નિકલ સોનું ઓસ્મિયમ કોબાલ્ટ નિકલ સોનું ઓસ્મિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 8 10 12 15 8 10 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 65 kmph 45 kmph 67.5 kmph 60 kmph 65 kmph 45 kmph 67.5 kmph 60 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તિ અપકીર્તી અપકિર્તી અપકીર્તિ અપકિર્તિ અપકીર્તી અપકિર્તી અપકીર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે ? ઈસ્લામ બૌદ્વ હિન્દુ જૈન ઈસ્લામ બૌદ્વ હિન્દુ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP