Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો : મન: + રાજ્ય મનોરાજ્ય મનુરાજ્ય મન્ રાજ્ય મનારજ્ય મનોરાજ્ય મનુરાજ્ય મન્ રાજ્ય મનારજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સોમદેવ દેવવર્મનનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે ? સિનેમા સાહિત્ય ખેલકૂદ ચિકિત્સા સિનેમા સાહિત્ય ખેલકૂદ ચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 110 100 105 115 110 100 105 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. પધારશે આપણા અવશ્ય નેતા પધારશે આપણા અવશ્ય નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District HTMLનું પૂરું નામ શું છે ? હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP