Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક મીઠાશ કડવાશ તર્ક રસ મીઠાશ કડવાશ તર્ક રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે બાહુબલી બળવાન સોબાહુ સહસ્ત્રબાહુ બાહુબલી બળવાન સોબાહુ સહસ્ત્રબાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો : મન: + રાજ્ય મન્ રાજ્ય મનોરાજ્ય મનુરાજ્ય મનારજ્ય મન્ રાજ્ય મનોરાજ્ય મનુરાજ્ય મનારજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બનેલી નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો : 1. ચૌરી-ચૌરા કાંડ 2. મોર્લે-મિન્ટોના સુધારા 3. દાંડીયાત્રા 4. મોંટેગ્યુ-ચેમ્સફોર્ડના સુધારા 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 1, 3, 2, 4 2, 3, 1, 4 1, 4, 2, 3 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP