બાયોલોજી (Biology) કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ? ભૌગોલિક વિતરણ ઓળખવિધિ નામકરણ વર્ગીકરણ ભૌગોલિક વિતરણ ઓળખવિધિ નામકરણ વર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ? નીલહરિત લીલ જીવાણુ હાઇડ્રા પેરામેશિયમ નીલહરિત લીલ જીવાણુ હાઇડ્રા પેરામેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય સંધિપાદ અને મૃદુકાય ઊભયજીવી સંધિપાદ મૃદુકાય સંધિપાદ અને મૃદુકાય ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલમયતંત્રનાં ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ લાયસોઝોમ્સ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ આપેલ તમામ લાયસોઝોમ્સ ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષરસ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષરસ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP