બાયોલોજી (Biology) તેમાં ફર્નરી, કન્ઝર્વેટરી, કુત્રિમ જળાશય અને આર્કિડિયમ વિકસાવાય છે ? પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ? મશરૂમ બ્રેડ મૉલ્ડ સ્લાઈમ મૉલ્ડ યીસ્ટ મશરૂમ બ્રેડ મૉલ્ડ સ્લાઈમ મૉલ્ડ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ? અંતઃ જાતીય સંકરણ આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃસંકરણ અંતઃ જાતીય સંકરણ આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ શોધો. અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે. પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે. પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે. ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે. ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ? સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ વિષયવસ્તુનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ વિષયવસ્તુનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... જનીન કોષ રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ જનીન કોષ રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP