કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ’ શરૂ કરી ?

7 વર્ષ
5 વર્ષ
10 વર્ષ
2 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
બજેટના પ્રકાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પુરાંતવાળું બજેટ - કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ
આપેલ તમામ
ખાધવાળું બજેટ – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ
સમતોલ બજેટ - કુલ ખર્ચ જેટલી જ કુલ આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ?

ભગવાન શ્રીકૃષ્ણ
ભગવાન શ્રીરામ
ભગવાન બુદ્ધ
દેવી સીતામાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ?

પેસિફિક મહાસાગર
ભૂમધ્ય સાગર
કાળો સમુદ્ર
એટલાન્ટિક સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP