બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ? નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં ચયાપચય થતા ઉર્જાનું શું થતું હોય છે ? વિભેદન થાય વિઘટન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય વિભેદન થાય વિઘટન થાય રૂપાંતરણ થાય દ્વિગુણન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ શોધો: NADP – સહઉત્સેચક પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ NADP – સહઉત્સેચક પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ? સામી મેરુદંડી સંધિપાદ મૃદુકાય શૂળચર્મી સામી મેરુદંડી સંધિપાદ મૃદુકાય શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાલિપગનું કાર્ય શું કરે છે ? પ્રચલન શ્વસન પાચન પ્રજનન પ્રચલન શ્વસન પાચન પ્રજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે.... આપેલ તમામ નવી જાતિનું સર્જન નવી પ્રજાતિનું સર્જન નવા સજીવનું સર્જન આપેલ તમામ નવી જાતિનું સર્જન નવી પ્રજાતિનું સર્જન નવા સજીવનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP