કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં નિધન પામેલા સંધ્યા મુખોપાધ્યાય કઈ ભાષાના ગાયિકા હતા ? ઉડિયા મરાઠી બંગાળી કન્નડ ઉડિયા મરાઠી બંગાળી કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ચિંતન દિવસ (World Thinking Day) ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા સંગઠન દ્વારા 24 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષ સેન્ટ્રલ એક્સાઈઝ ડે મનાવાય છે ? ઈન્કમટેક્ષ વિભાગ SEBI RBI CBIC ઈન્કમટેક્ષ વિભાગ SEBI RBI CBIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સ્વરભારતી લતા મંગેરાકરનો જન્મ ક્યા થયો હતો ? મહારાષ્ટ્ર દિલ્હી પણજી ઈન્દોર મહારાષ્ટ્ર દિલ્હી પણજી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP