કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
મેદરામ જાત્રા તહેવાર કયા રાજ્યની આદિવાસી જાતિ સાથે સંબંધિત છે ?

ત્રિપુરા
મેઘાલય
મધ્ય પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કયા દેશે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ ખૈબર-બસ્ટરનું અનાવરણ કર્યુ ?

અફઘાનિસ્તાન
પાકિસ્તાન
ઈરાન
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટીફીકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યુ ?

પ્રવાસન મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
આપેલ પૈકી એક પણ નહીં
સંસ્કૃતિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP