કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ?

બિલ ગેટ્સ
જેફ બેઝોસ
માર્ક ઝૂકરબર્ગ
બાન કી મૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
31 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નો 30મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો.
આપેલ પૈકી એક પણ નહીં
30મા NCW સ્થાપના દિવસની થીમ ‘શી-ધ ચેન્જ મેકર' હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ?

સંરક્ષણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP