કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 18 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ યુનાની દિવસ મહાન ભારતીય યુનાની વિદ્વાન અને સમાજ સુધારક મોહમ્મદ અજમલ ખાનના માનમાં મનાવાય છે. 11 ફેબ્રુઆરીના રોજ વિશ્વ યુનાની દિવસ મનાવવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો ? ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) બીના (મધ્ય પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) કોચી (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) બીના (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યો દેશ સાયકલોન ઈમનાતીની ચપેટમાં આવ્યો છે ? બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા માડાગાસ્કર જાપાન બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા માડાગાસ્કર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, વર્ષ 2021માં ભારતમાં યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સની સંખ્યા કેટલી થઈ ? 108 102 83 90 108 102 83 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP