Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો. દોહરો સવૈયા ચોપાઈ મનહર દોહરો સવૈયા ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 30% 18% 7% 10% 30% 18% 7% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'ભાંગ્યાનાં ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાંગ્યાનાં ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક સમુચ્યયવાચક કારણવાચક પર્યાયવાચક દષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? અનુગ નામયોગી નિપાત સંજ્ઞા અનુગ નામયોગી નિપાત સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિનું નામ આપો. કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ દુલા ભાયા કાગ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP