Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે ? દિવ્યાંગ વિકલાંગ ભવ્યાંગ અપંગ દિવ્યાંગ વિકલાંગ ભવ્યાંગ અપંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'કૂચીપુડી' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District સ્વતંત્ર ભારતના છેલ્લાં ગવર્નર જનરલ કોણ હતાં ? એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Choose the correct possessive and fill in the blank : “Do you know ___ mother ?” Sanjay’s Sanjay Sanjay’ Sanjays’ Sanjay’s Sanjay Sanjay’ Sanjays’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે. સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર કાનમ ચરોતર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP