Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વધારી વધારીને બોલવું વિજય મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? અમૃતસર ઉદયપુર જયપુર પંજાબ અમૃતસર ઉદયપુર જયપુર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 7% 18% 30% 10% 7% 18% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લાભાલાભ' એ કયો સમાસ છે ? વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. સુરમ્ય બીભત્સ રૌદ્ર, અરમ્ય અરમ્ય સુરમ્ય બીભત્સ રૌદ્ર, અરમ્ય અરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 8250 4250 425 6750 8250 4250 425 6750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP