Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
સ્વતંત્ર ભારતના છેલ્લાં ગવર્નર જનરલ કોણ હતાં ?

સી. વી. રામન
લોર્ડ માઉન્ટબેટન
એસ. રાધાકૃષ્ણન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
પુલિત્ઝર એવોર્ડ કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે ?

વિજ્ઞાન
ટેકનોલોજી
સાહિત્ય અને પત્રકારત્વ
ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP