Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું મુશ્કેલીમાં વધારો થવો બળતામાં ઘી હોમવું પ્રપંચ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના 16મા મુખ્યમંત્રી કોણ છે ? છબીલદાસ મહેતા વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા વિજયભાઈ રૂપાણી આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? ડૉ. મૃદુલા સિંહા નવીન કોહલી ઓમ પ્રકાશ કોહલી નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા નવીન કોહલી ઓમ પ્રકાશ કોહલી નવલકિશોર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'બાંધણ છોડવા'નો અર્થ જણાવો. બંધન તોડવા નમતું જોખવું ઝઘડો થવો બંધત છૂટવા બંધન તોડવા નમતું જોખવું ઝઘડો થવો બંધત છૂટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? જયપુર દિલ્હી મુંબઈ અમદાવાદ જયપુર દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP