Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો. શ્રુતિ નિંદા વખાણ કૂથલી શ્રુતિ નિંદા વખાણ કૂથલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઇન્ટેલીજન્સ સેલ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઇન્ટેલીજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો. મનહર સવૈયા ચોપાઈ દોહરો મનહર સવૈયા ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? દ્રવ્વવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક દ્રવ્વવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP