Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? કથકલી ભરતનાટ્યમ ફૂચીપૂડી કથક કથકલી ભરતનાટ્યમ ફૂચીપૂડી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 112 115 0(Zero) 95 112 115 0(Zero) 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નરસિંહ મહેતાનાં પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ઝૂલણા પ્રભાતિયાં કાફી ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ચાબખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગેટ વે ઓફ ઇન્ડિયા' ક્યાં આવેલો છે ? કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP