Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ સરખું છે, તો ગોળાની ત્રિજ્યા ___ સે.મી. થાય. 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 30% 10% 18% 7% 30% 10% 18% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'વલ્કલ' એટલે શું ? ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ઝીણું વસ્ત્ર ખાદીનું વસ્ત્ર ઝાડની છાલનું વસ્ત્ર રેશમી વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District BISનું પૂરું નામ ___ છે. બોબે ઇન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ બોબે ઇન્ટેલીજન્સ સેલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બાયપાસ ઈન સીટી બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો નબળી સ્થિતિ હોવી વેલનું નિરીક્ષણ કરવું વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP