Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 નવેમ્બર, 1949 14 સપ્ટેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મફત કાનૂની સેવા સત્તા મંડળ'ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પં. જવાહરલાલ નહેરુ ડૉ. રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ. બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 7% 18% 30% 10% 7% 18% 30% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? જયપુર અમદાવાદ દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP