Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કાટકોણ ત્રિકોણ માં સૌથી મોટી બાજુને ___ કહે છે. વેધ કર્ણ વિકર્ણ ત્રિજ્યા વેધ કર્ણ વિકર્ણ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 65 50 60 70 65 50 60 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 6 9 15 10 6 9 15 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે ? નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ નામ નામયોગી અનુગ અને નામયોગી અનોઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District (3 x 6)² ÷ 3² = ___ 63 18 36 81 63 18 36 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધાન / વિધાનો સત્ય છે ? તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમો ઈન્ટરનેટની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમો ઈન્ટરનેટની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.