Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ડિઝિટલ પેમેન્ટ માટેની '“ભીમ' એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
પંજાબ નેશનલ બેંક
સ્ટેટ બેક ઓફ ઇન્ડિયા
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

ગ્રીન હાઉસ અસર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
વાતાનૂકૂલન અસર
એસિડ વર્ષા અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'હવનમાં હાડકું' કહેવતનો અર્થ આપો.

હવન કરવામાં હાડકા નાખવા
શુભ કાર્ય કરવા
એક સાથે બે કામ કરવા
શુભ કાર્યમાં વિધ્ન નાખવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP