Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? ઝરમર કલબલ હેરફેર અરસપરસ ઝરમર કલબલ હેરફેર અરસપરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો માથું, મસ્તક પાણી ભરવાનું ચામડાનું સાધન ઘડો માખણ - મસકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Past tense of ‘Stand’. Standed Standing Standard Stood Standed Standing Standard Stood ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 24 22 26 23 24 22 26 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ષષ્ઠી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા સપ્તમી ષષ્ઠી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા સપ્તમી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કાકા સાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર બાલડષ્ણે દત્તાત્રેય કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP