Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ તેલુગુ - સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? ગુજરાત રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ને ઘણું તમને ધન ને ઘણું તમને ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? જમણી બાજુથી મધ્યમાંથી ડાબી બાજુથી ઉપરથી જમણી બાજુથી મધ્યમાંથી ડાબી બાજુથી ઉપરથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એમેઝોન નદી કેટલા કિ.મી.ની લંબાઈ ધરાવે છે ? 4,737 4,614 4,827 4,913 4,737 4,614 4,827 4,913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? પાંચ સાત છ આઠ પાંચ સાત છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP