Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કયા ક્રાંતીવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Neither Mala nor I, ___ interested in the contest. are are, am have aren't are are, am have aren't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માતાપિતા' સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વન્દ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વન્દ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ષટ્ + કોણ' સંધિ જોડો. આપેલ પૈકી એક પણ નહીં ષટ્ટકોણ ષષ્ટકોણ ષટ્કોણ આપેલ પૈકી એક પણ નહીં ષટ્ટકોણ ષષ્ટકોણ ષટ્કોણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 3 : 2 8 : 27 4 : 6 4 : 9 3 : 2 8 : 27 4 : 6 4 : 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક વિભક્તિ ક્રિયાપદ નિપાત સંયોજક વિભક્તિ ક્રિયાપદ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP