Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ? ભીખુ માલમ હલેસાં માર મેળામાં આપેલ પૈકી એક પણ નહીં ભીખુ માલમ હલેસાં માર મેળામાં આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું, આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા સ્વીડન નોર્વે સ્પેન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (a, b) નો ગુ.સા.અ. 18 છે, તો લ.સા.અ. ___ શક્ય નથી. 108 36 48 72 108 36 48 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. લોટો તો અમે સાચવી લોટો તો અમે સાચવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District અજંંતા-ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? હોશંગાબાદ સિકંદરાબાદ હૈદ્રાબાદ ઔરંગાબાદ હોશંગાબાદ સિકંદરાબાદ હૈદ્રાબાદ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ? શનાલાલ ભગત ચીનુભાઈ ભગત ચુનીલાલ ભગત શ્યામલાલ ભગત શનાલાલ ભગત ચીનુભાઈ ભગત ચુનીલાલ ભગત શ્યામલાલ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP