Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ઉપરથી મધ્યમાંથી જમણી બાજુથી ડાબી બાજુથી ઉપરથી મધ્યમાંથી જમણી બાજુથી ડાબી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (a, b) નો ગુ.સા.અ. 18 છે, તો લ.સા.અ. ___ શક્ય નથી. 48 108 72 36 48 108 72 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 256 512 64 16 256 512 64 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 8 : 27 4 : 9 3 : 2 4 : 6 8 : 27 4 : 9 3 : 2 4 : 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ? આપેલ પૈકી એક પણ નહીં મેળામાં ભીખુ માલમ હલેસાં માર આપેલ પૈકી એક પણ નહીં મેળામાં ભીખુ માલમ હલેસાં માર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 82% 42% 72% 62% 82% 42% 72% 62% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP