Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ
સુભાષચંદ્ર બોઝે
મારારજ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

દ્વિતીયા
આપેલ પૈકી એક પણ નહીં
ષષ્ઠી
સપ્તમી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP