• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
'સુંદરમ્‌' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ?

ઠાકર
લુહાર
સુથાર
ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ?

6,491
6,193
6,378
6,203

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ભારતના દેશમાં કકવૃત્ત ક્યાંથી પસાર થાય છે ?

મધ્યમાંથી
જમણી બાજુથી
ડાબી બાજુથી
ઉપરથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે.

0.5
8
2
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
દેવગિરિમાં કોનું શાસન હતું ?

ચાલુક્યોનું
રાષ્ટ્ર કૂટોનું
ચોલ વંશનું
યાદવોનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ?

22 સપ્ટેમ્બરે
22 જૂને
22 ડિસેમ્બરે
22 માર્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) શબ્દકોશના ક્રમ Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતના જિલ્લા (District of Gujarat) PSI Prelim Exam Paper (06-03-2022) ભાગીદારી (Partnership) Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US