Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? બાજ કબૂતર હંસ મોર બાજ કબૂતર હંસ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? ચીન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ જાપાન ચીન ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉમરનો સરવાળો 40 વર્ષ હતો. 6 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે. 49 58 54 60 49 58 54 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લીટર પાણી વપરાય છે ? 30 35 40 25 30 35 40 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 512 16 256 64 512 16 256 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP