Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મારારજ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મારારજ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1423 માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? રાજકોટ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 8 1 0.5 2 8 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District કવિ-સાહિત્યકાર મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો ? 04/04/1944 05/05/1955 03/03/1933 06/06/1966 04/04/1944 05/05/1955 03/03/1933 06/06/1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? માથું, મસ્તક માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તમને ભગવાને ઘણું ધન આપ્યું છે.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ઘણું ને ધન તમને ઘણું ને ધન તમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP