Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ? લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ જયંતીલાલ ગોહેલ નમંદાશંકર દવે લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ જયંતીલાલ ગોહેલ નમંદાશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત શેઠ મનુભાઈ પંચોળી ત્રિભુવનદાસ લુહાર કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? દસમા સાતમા આઠમા નવમા દસમા સાતમા આઠમા નવમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 8 : 27 4 : 9 4 : 6 3 : 2 8 : 27 4 : 9 4 : 6 3 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? હંસ મોર કબૂતર બાજ હંસ મોર કબૂતર બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP