Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મિસ દારૂવાલા કયા પોપ્યુલર મેગેઝીનમાં પત્રકારની સેવા આપે છે ? વર્લ્ડ મેગેઝીન ન્યુઝ વર્લ્ડ વર્લ્ડ ન્યૂઝ વર્લ્ડ લાઈફ વર્લ્ડ મેગેઝીન ન્યુઝ વર્લ્ડ વર્લ્ડ ન્યૂઝ વર્લ્ડ લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ? સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ ? મનુભાઈ પંચોળી કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર મનુભાઈ પંચોળી કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત શેઠ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 3 4 1 2 3 4 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? દેવાસ ઈન્દોર ભોપાલ નેપાનગર દેવાસ ઈન્દોર ભોપાલ નેપાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District હટાણું-એટલે ? સંધ્યાકાળ વસાણું વગોવણી ખરીદી સંધ્યાકાળ વસાણું વગોવણી ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP